गुजरात
હર્ષાબેન ગુર્જર ની ઍન્ટી કરપ્શન ફોરમ વિભાગ ના નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ
Anil makwana
અમદાવાદ
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુકતી
નરેન્દ્ર મોદી વિચાર મંચ ની ગુજરાત પ્રદેશ કાર્યકારિણી મા રાષ્ટ્રીય સંયોજક શ્રી રવિ ચાણક્યજી એ વિવિધ અધ્યક્ષો સાથે ચર્ચા બાદ સમસ્ત સહયોગી સંગઠનો ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષો ની નિયુકતી કરી હતી. જેમાં અમદાવાદ ના હર્ષાબેન ગુર્જર ની ઍન્ટી કરપ્શન ફોરમ વિભાગ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. તેઓ દરેક જિલ્લાઑ તથા રાજ્ય માં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રયત્ન કરશે.