गुजरात
ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths who were carrying a sword on two wheeler

![]()
Vadodara Crime : વડોદરાના વાડી વિસ્તારમાં ટુ વ્હીલર પર ખુલ્લી તલવાર લઈને ફરતા બે યુવકોનો વિડીયો વાયરલ થતાં વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાડી પોલીસ સ્ટેશન એક વ્યક્તિ આવીને પોલીસની મારું નામ જહીરખાન છે તેને પોતાના મોબાઈલમાં એક વિડીયો બતાવ્યો હતો. જેમાં બ્લુ કલરના ટુ વ્હીલર પર બે યુવકો જતા હતા પાછળની સીટ પર બેઠેલા યુવકે ખભા પર તલવાર રાખી હતી અને ટુવિલરની આગળની નંબર પ્લેટ દેખાતી ન હતી.
ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા તોફિક હનીફ ભાઈ શેખ અને સમીર મુસ્તાકશા દિવાન (બંને રહે-રાજા રાની તળાવ પાસે, પાણીગેટ ) ની સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.


