દહેગામ માં જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ નાસ્તા હાઉસ માં માસ્ક વગર તેમજ બાળ મજૂરી સામે આવી ચવાણા ના પેકિંગ માં એક્સપાઇર ડેટ તેમજ પેકિંગ ડેટ વગરનું ચવાણું જોવા મળ્યું
Anil Makwana
દહેગામ
દહેગામ માં ખુલ્લેઆમ જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ નાસ્તા હાઉસ ના નમકીન માં નામ ઠામ સરનામાં વગર નું તેમજ ચવાણું એક્સપાઇર ડેટ વગર નું વેચાણ થઈ રહ્યું છે ફુડ એન્ડ ડ્રગસ તેમજ તોલ માપ ખાતું ગાંધીનગર , દહેગામ નગરપાલિકા ના અધિકારીઓની મીઠી નજર હેઠળ દહેગામ માં કેટલાય નમકીન તેમજ સ્વીટમાર્ટ ની દુકાનો વારા પ્રજા ની ચિંતા કર્યા વગર લોકડાઉન સમય નો પડેલ અખાદ્ય નમકીન નું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે દહેગામ ની પ્રજા ઈમાનદાર અધિકારી ની રાહ જોઈ રહી છે લુઝ ચવાણું કયારે બનાવ્યું, કયારે પેકિંગ થયું, એ નમકીન તેમજ મીઠાઈ ની એક્સપાયરી ની તારીખ વગર ધુમ વેચાણ થઇ રહ્યું છે કલેક્ટરશ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી જનતા રાહ જોઈ રહી છે બાળ મજૂર ત્રણ પૈડા વારી પેન્ડલ લારી લઈ ને જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ નાસ્તા હાઉસ નો સામાન ગોડાઉન થી દુકાન સુધી લાવતો એ પણ માસ્ક વગર આ વીડિયો જોવો ખબર પડી જશે