गुजरात

નો-એન્ટ્રી વિસ્તાર હોવા છતાં ફળોની ટ્રકોથી ચક્કાજામ: એક ટ્રક જેટલો માલ સામાન કબજે | Jammed by fruit trucks despite no entry area: Goods worth a truck seized



Vadodara Traffic Jam : વડોદરાના ટ્રાફિકથી ધમધમતા ખંડેરાવ માર્કેટ પાછળ ગમે ત્યારે નો એન્ટ્રી હોવા છતાં ફળફળાદી અને શાકભાજી ભરેલી ટ્રકો માલ સામાન ઉતારવા આવી જાય છે. ત્યારે અવર-જવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યારે આ વિસ્તારમાંથી પાલિકાની દબાણ શાખાએ વાહન વ્યવહારથી આ રસ્તો ખુલ્લો કરાવી રોડ રસ્તા પર ફ્રુટ ભરેલી ક્રેટો ફૂટપાથ પર મૂકીને દબાણ કરી દેતા સવારે ત્રાટકેલી દબાણ શાખાએ આ વિસ્તારમાંથી પ્લાસ્ટિકની કેટલીક ક્રેટો સહિત વિવિધ માલ સામાન કબજે કરી એક ટ્રક જેટલો જપ્ત કર્યો હતો. આવી જ રીતે કમાટીબાગ કાલાઘોડા સર્કલથી નરહરી સર્કલ સુધીના વિસ્તારમાં વિવિધ જગ્યાએ ફૂટપાથ પર કરેલા લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરી “વન ડે વન રોડ” અંતર્ગત કાર્યવાહી કરી હતી.



Source link

Related Articles

Back to top button