गुजरात
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણિ.(કુમાર) દ્વારા વિડીયો કોંનફરન્સ યોજાય
સુરત
રિપોર્ટર – હરીશ પવાર
આજ રોજ ૧૬૧ સુરત વરાછા વિધાનસભાના વિડિઓ કોન્ફરન્સ મિટિંગમાં સાંસદશ્રી,શહેર
પ્રમુખશ્રી,મહામંત્રી,ધારાસભ્યશ્રીઓ,પૂર્વ કોર્પોરેટર,વોર્ડના તમામ પ્રમુખ,મહામંત્રી,પ્રદેશ હોદ્દેદારો,યુવા મોરચાના કાર્યકર્તા,શિક્ષણ સમિતિના સભ્યો,સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાવા બદલ આપ સૌ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કિશોર કાનાણી(કુમાર)
આરોગ્યમંત્રી,ગુજરાત સરકાર