गुजरात
“ભુજ ની મેડિકલો માં નશીલી દવાઓ નો કાળો કારોબાર” ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ ગાંધીજી ના ત્રણ વાંદરા સમાન
હું આંખે જોતો નથી ? હું સાચું સાંભળતો નથી ? હું સાચું બોલતો નથી ?
ભુજ
રિપોર્ટર – કેતન સોની
વિશ્વ હાલ કોરોના ની મહામારી સામે બાથ ભીડી રહ્યું તેવા કચ્છ માંથી નશીલી ચીજો ના પેકેટ મળી રહ્યા છે તેવા માં યુવા ધન હાલ નશો કરવાનું અનોખી રીત અપનાવી રહ્યા છે જેમાં તેઓ કોડીન સીરપ નામ ની દવા જેના વેચાણ પર પ્રતિબંધ મુકવા માં આવ્યો છે તેવા માં અમુક દવા ની દુકાને થી ખુલે આમ આવી નશીલી દવાઓ નું વેચાણ કરી રહ્યા અને યુવા પેઢી બરબાદ થઈ રહી છે આવી દવા ની દુકાનો ના માલિક કોઈ હોય છે અને દવા ના પરવાનેદાર અલગ હોય છે અને ડ્રગ ઓફિસ વાળા ના ચાર હાથ આવી દુકાનદારો પર હોવાથી કોઈ રોકટોક વગર નશો કરવા વાળા ને ખુલેઆમ આવી નશીલી દવાઓ મળી જતી હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ ગાંધીજી ના ત્રણ વાંદરા સમાન શું ડ્રગ ઓફિસ વાળા ને ખબર નહિ હોય કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ એમ ને એમ ક્યાં સુધી યુવા ધન બરબાદ થતું રહેશે હવે જોવું રહ્યું