गुजरात

બેન્ક ક્લાર્કના ૧.૮૦ લાખના દાગીના ચોરાયા


વડોદરા,લગ્ન પ્રસંગમાં ગયેલા બેન્કના ક્લાર્કે પાડોશીને સોના ચાંદીના દાગીના સાચવવા આપ્યા હતા. પરંતુ, ચોર પાડોશીના ઘરમાંથી દાગીના ચોરી ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસે ૨૩ દિવસ પછી ગુનો દાખલ કર્યો છે.

વડસરરોડ શ્રી શિવમ રો હાઉસ ડૂપ્લેક્સમાં રહેતા સંજયભાઇ ખુમાનભાઇ તડવી મૂળ દાહોદ જિલ્લાના શેડીયા ગામના વતની છે.તેઓ જરોદ ખાતે આવેલી એસ.બી.



Source link

Related Articles

Back to top button