मनोरंजन

ડોન-થ્રી વિવાદમાં રણવીરની 10 કરોડમાં સેટલમેન્ટની ઓફર



– ફરહાનને પ્રલય ફિલ્મમાં હિસ્સો આપવા પણ તૈયારી  

– રણવીરે અચાનક ફિલ્મ છોડી દેતાં ફરહાન અખ્તરને 40 કરોડનું નુકસાન  થયું હતું

મુંબઇ : રણવીરે ‘ડોન થ્રી’ છોડી દેવાના વિવાદમાં ફરહાન અખ્તરને સાઈનિંગ  એમાઉન્ટના ૧૦ કરોડ રુપિયા પાછા આપી દઈ સેટલમેન્ટની દરખાસ્ત કરી છે. 

જોકે, ફરહાન અખ્તરે અગાઉ રણવીરે અચાનક ફિલ્મ છોડી દીધી હોવાથી પોતાને ૪૦ કરોડનું નુકસાન થયાનો દાવો કર્યો હતો. 



Source link

Related Articles

Back to top button