गुजरात

ગોરવામાં કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી ગાય છોડાવી જનાર ત્રણ પશુપાલક પકડાયા | 3 cattle herders arrested for clashing with corporation team in Gorwa and releasing cows



Vadodara : વડોદરાના ગોરવામાં બે દિવસ પહેલા કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ કરી ગાય છોડાવી જવાના બનાવવામાં પોલીસે ત્રણ જણાની અટકાયત કરી છે. 

ગોરવા રોડ ઉપર કોર્પોરેશનની ટીમ ગાયો પકડવા ગઈ ત્યારે પશુપાલકોએ તેમની સાથે ઘર્ષણ કર્યું હતું અને જબરજસ્તી ગાય ભગાડી મૂકી હતી. જે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

ગોરવા પોલીસે આ બનાવમાં પુરાવા એકત્રિત કર્યા બાદ સમતા ભરવાડ વાસમાં રહેતા અજય રબારી, અકોટા નયન ભરવાડ અને ગોરવાનો દિપક રબારીને ઝડપી પાડતા તેમણે કાન પકડીને માફી માગી હતી.



Source link

Related Articles

Back to top button