गुजरात
વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vadodara threatens to stage protest after overflowing sewer

![]()
Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા પોલીસ લાઈન વોર્ડ નં 12 આસપાસ છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકાર્યા છે . ગઈ રાત્રે જ કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોરે પ્રચારના બહાને સ્થાનિક લોકોની સાંત્વના મેળવવા વિસ્તારમાં પહોંચીને બે દિવસમાં પ્રશ્નનો નિકાલ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.12ના સામાજિક કાર્યકર રાકેશ ઠાકોરનેજ્યારે બીજી બાજુ અકોટા પોલીસ લાઈન વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરોના ગંદા તથા દુર્ગંધવાળા પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. મચ્છરોના ત્રાસ સહિત રોડ રસ્તેથી પસાર થવું પણ સ્થાનિકોને અસહ્ય થઈ ગયું હતું.


