વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transferred and posted at police stations

![]()
વડોદરાઃ વડોદરા શહેરના ૨૫ પીઆઇની આંતરિક બદલીઓ તેમજ બહારથી આવેલા પીઆઇના પોસ્ટિંગના હુકમ કરવામાં આવ્યા છે.જેમાં ડીસીબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડીજે ચુડાસમાને ડીસીબી પીઆઇ તરીકે મુકાયા છે.હુકમની વધુ વિગત નીચે મુજબ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અગાઉનું સ્થળ બદલીની નવી જગ્યા
એસ એન ગામેતી કંટ્રોલ રીઝર્વ ડીસીબી ફર્સ્ટ પીઆઇ
ડી જે ચુડાસમા કંટ્રોલ રીઝર્વ ડીસીબી સેકન્ડ પીઆઇ
આર એસ ગોહિલ ઉપર મુજબ ડીસીબી થર્ડ પીઆઇ
જે આર ગામીત એસઓજી પીસીબી
બી ડી જીતીયા કંટ્રોલ એસઓજી
ડીએન ચુડાસમા કંટ્રોલ કારેલીબાગ ફર્સ્ટ
કે એ ચૌધરી કંટ્રોલ કારેલીબાગ સેકન્ડ
કે જી ચાવડા કંટ્રોલ પાણીગેટ સેકન્ડ
એલડી ગમારા માંજલપુર ટ્રાફિક(વેસ્ટ)
ડીજી પટેલ કંટ્રોલ માંજલપુર ફર્સ્ટ
બીડી જાડેજા કંટ્રોલ નંદેસરી પો સ્ટે
યુએચ વસાવા કંટ્રોલ સમા
ડીજે પટેલ કંટ્રોલ રાવપુરા ફર્સ્ટ
એસએન દેસાઇ કંટ્રોલ સિટિ પોલીસ ફર્સ્ટ
દિપ્તી ગમારા કંટ્રોલ સયાજીગંજ સેકન્ડ
વીઆર રાઠોડ ટ્રાફિક અટલાદરા
એ એમ પરમાર એમઓબી સાયબર સેલ
પી બી લાકડ કંટ્રોલ સ્પે.બ્રાન્ચ
વીકે ગઢવી કંટ્રોલ લાયસન્સ બ્રાન્ચ
એચએમ વાઘેલા કંટ્રોલ ટ્રાફિક(ઇસ્ટ)
એમ ડી સાલુંકે કંટ્રોલ ટ્રાફિક(વેસ્ટ)
એમડી પુવાર કંટ્રોલ ટ્રાફિક(ઇસ્ટ)
કે પી ચાવડા કંટ્રોલ મિસિંગ સેલ
બી બી કોડિયાતર સમા રીડર પીઇ જોઇન્ટ સીપી ૨
એ એ વાઘેલા નંદેસરી લીવ રીઝર્વ



