गुजरात

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police mega transfer 518 pi 254 psi promoted and transferred


Gujarat Police PI Transfer List 2026 : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ બેડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 254 PSIની બઢતી સાથે બદલી કર્યા બાદ, બપોરે રાજ્યભરના 518 પોલીસ ઇન્સ્પેક્ટરની (PI) એકસાથે બદલીના આદેશ છૂટતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

કેમ લેવાયો આ મોટો નિર્ણય?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે આ મેગા ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કથળતી જતી સુરક્ષા વ્યવસ્થાને પાટા પર લાવવા અને લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અધિકારીઓને બદલીને સરકાર પોલીસ તંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના મૂડમાં દેખાઈ રહી છે.

IPS બાદ હવે PI-PSI પર તવાઈ

અગાઉ આઈપીએસ (IPS) અધિકારીઓની મોટાપાયે બદલી કર્યા બાદ હવે પાયાના સ્તરે કાયદો સંભાળતા PI અને PSI સ્તરે ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોના મહત્વના પોલીસ સ્ટેશનોમાં નવા ચહેરાઓ જોવા મળશે. આ ધરખમ ફેરફારો બાદ હવે આગામી દિવસોમાં પોલીસિંગની પદ્ધતિમાં કેવો સુધારો આવે છે અને ગુનાખોરીના ગ્રાફ પર તેની શું અસર પડે છે, તેના પર સૌની નજર રહેશે.

IBમાંથી એક સાથે 10 અધિકારીઓની  બદલી

આ બદલીના ઓર્ડરમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, સરકાર દ્વારા ઇન્ટેલિજન્સ વિભાગ (IB) માંથી 10 જેટલા અધિકારીઓની બદલી કરી દેવાઈ છે. જેણે ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, ટેકનોલોજી અને વધતા સાયબર ક્રાઈમને ધ્યાને રાખીને ‘સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ’માં એકસાથે 27 જેટલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરીને આ વિભાગને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમના વધતા ગ્રાફને જોતા સરકાર હવે ફિલ્ડમાં વધુ ટેક-સેવી અધિકારીઓને ઉતારી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 2 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 3 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 4 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 5 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 6 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 7 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 8 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 9 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 10 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 11 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 12 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 13 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 14 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 15 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 16 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 17 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 18 - image

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 19 - image



Source link

Related Articles

Back to top button