गुजरात

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી


– સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું

– ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટે સજા અને દંડનો હુકમ કર્યો

ભાવનગર : પાલિતાણાના જમણવાવ ગામના શખ્સને પોક્સો સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં ભાવનગર કોર્ટે ૧૦ વર્ષની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

જમણવાવ ગામે રહેતો રવિ શાંતિભાઈ સરવૈયા (ઉ.વ.



Source link

Related Articles

Back to top button