गुजरात

પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for a year in animal protection crime arrested



સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર એ-ડિવિઝન
પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ પ્રાણી પ્રત્યે ક્રૂરતા અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ ભુરાભાઈ
વેલશીભાઈ કોડિયા (રહે. ટુવા
, તા.વઢવાણ) સામે ગુનો નોંધાયો હતો.
આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી શહેરની એન.ટી.એમ સ્કૂલ પાસેથી
બાતમીના આધારે ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ મથકે સોંપ્યો
હતો.



Source link

Related Articles

Back to top button