गुजरात

વડોદરા કોર્પોરેશન દ્વારા ‘વન ડે’-‘વન રોડ’ પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ | Vadodara Corporation conducts encroachment campaign under ‘One Day’ ‘One Road’ program



Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના તંત્ર દ્વારા ‘વન ડે, વન રોડ’ કાર્યક્રમ અંતર્ગત ડ્રેનેજ, સુવેજના ગંદા પાણીને ચોખ્ખા કરવામાં આવે છે. ત્યારબાદ આ ચોખ્ખા પાણીથી રોડ ડિવાઈડરોને ધોઈને સાફ કરવામાં આવતા હોવાનો રોજીંદો ક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે કારેલીબાગ વોર્ડ નં. 7માં ચારભુજાથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધી આ પ્રોગ્રામ યોજાયો હતો. સ્વચ્છતા કાર્યક્રમમાં રોડ રસ્તાના હંગામી લારી ગલ્લાના દબાણો પણ દૂર કરવામાં આવે છે. આવા દબાણોમાં પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી અંતર્ગત દબાણો દૂર કરી 4 ટ્રક સમાન જમા કબજે કર્યો હતો.



Source link

Related Articles

Back to top button