गुजरात

દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ



– અસામાન્ય અગનવર્ષાઃ સામાન્યથી 4-5 સે.ઉંચુ તાપમાન 

– આજે રાજકોટ,જામનગર,અમદાવાદ, મોરબી, કચ્છ,સુરેન્દ્રનગર, સુરત, વડોદરા,જુનાગઢ સહિત રાજ્યભરમાં ઉષ્ણલહરની ચેતવણી 

રાજકોટ: ગુજરાતમાં વસંત ઋતુમાં,માર્ચ માસમાં  જ ચૈત્ર-વૈશાખ જેવી બળબળતી લૂ વર્ષા સાથે અસામાન્ય ગરમી શરુ થઈ છે. રાજકોટમાં ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઉંચુ મહત્તમ તાપમાન ૪૧.૬ સે.



Source link

Related Articles

Back to top button