गुजरात

જામજોધપુરના શાંતિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું | young mans bike parked near the mini bus stand in ​​Jamjodhpur was stolen



જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં શાંતિનગર વિસ્તારના રહેતા હેમરાજભાઈ કારાભાઈ પરમાર નામના 35 વર્ષના યુવાને પોતાનું બાઈક જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

જે વાહન ચોરીના બનાવ અંગે હેમરાજભાઈએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વાહન ચોરને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button