गुजरात

વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા


ઘરે બેઠા નોકરી આપવાના બહાને અજાણ્યા ભેજાબાજે મહિલા એકાઉન્ટન્ટ પાસેથી રૂ.20400ની રકમ ઓનલાઇન  ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા  શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 49 વર્ષના નમ્રતાબેન ઝાંજે ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.  તેમણે ઘરે બેઠા ઓનલાઈન નોકરી કરવાની જાહેર ખબરમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી  વોટ્સએપ થકી આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી પુરાવા મોકલ્યા હતા. સામેવાળી વ્યક્તિને પહેલા નોકરી રજીસ્ટ્રેશન ફી પેટે ઓનલાઇન રૂ.



Source link

Related Articles

Back to top button