गुजरात
ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત


જામનગરમાં ડ્રાયક્લિનિંગ કરાવેલી સાડી મોતનું કારણ બની : ડ્રાયક્લિનિંગ કરાવેલી સાડીમાં કેમિકલ હોઇ જમીન પર પાથરેલું પ્લાસ્ટિક સળગતા તેને સાડીનો છેડો અડી જવાથી ક્ષણભરમાં આગ સાડીમાં પ્રસરી
જામનગર, : જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં તિ:પતિ સોસાયટીમાં ગયા હતા. અને કરિયાવરની વિધિ ચાલી રહી હતી, જે દરમિયાન જમીન પરનું પ્લાસ્ટિક સળગવા લાગતાં મહિલાની સાડી ને તેની ઝાળ અડી ગઈ હતી, અને તેઓ પણ ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેઓનું ક:ણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં રહેતા સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.



