गुजरात

શિવજીની સવારીના દર્શને ગયેલી મહિલાના ગળામાંથી ચેનની તફડંચી


વડોદરા, તા.16 શહેરના ચોખંડી વિસ્તારમાં શિવજીની સવારીના દર્શન માટે ગયેલી નિઝામપુરાની મહિલાના ગળામાંથી રૃા.૧.૪૫ લાખ કિંમતની સોનાની ચેનની તફડંચી થઇ હતી.

નિઝામપુરાની સુશીલનગર સોસાયટીમાં રહેતી મનિષા પંકજ સોલંકીએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ પોસ્ટમાં નોકરી કરે છે. મહા શિવરાત્રીના દિવસે શિવજીની સવારી નીકળતી  હોવાથી હું પતિ અને પુત્રી સાથે ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવી હતી અને મોપેડ પાર્ક કરી સાંજે સાડા ચાર વાગે  શિવજીની સવારીના દર્શન માટે ઊભા હતાં.



Source link

Related Articles

Back to top button