गुजरात

છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ


– જવાબદાર અધિકારીના ઉડાઉ જવાબથી કચવાટ

– ઓનલાઈન બસ દેખાડતી હોવા છતાં ટ્રીપ કેન્સલ કરવામાં આવતી હોવાની ફરિયાદ

તળાજા : તળાજા તાલુકાના જૂની છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયાથી વિદ્યાર્થિનીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે રજૂઆત કરવા જતાં જવાબદાર અધિકારીએ ઉડાઉ જવાબ આપતા કચવાટ ફેલાયો છે.



Source link

Related Articles

Back to top button