गुजरात

માંજલપુર ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી 539 બોટલ સાથે પકડાયો | Accused involved in foreign liquor business caught with 539 bottles in Manjalpur village



Vadoadra Liquor Case : વડોદરામાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે માંજલપુર ગામ કુંભારવાડા ફળિયામાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવુ સોલંકી તેના ઘરની પાછળના શેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ભાવેશ સોલંકી મળી આવ્યો હતો. તેના મકાનની પાછળના શેડમાંથી પોલીસે 2.43 લાખ રૂપિયાની 539 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. દારૂ અંગે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો કરણ કદમ તથા તુષાર અને અજય આહુજા પાસેથી લીધો હતો અને છૂટકમાં વેચાણ કરું છું.



Source link

Related Articles

Back to top button