गुजरात

સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો | gujarat gsssb class 3 clerk bharti 2026 5000 vacancies


  • Gujarat-gsssb-class-3-clerk-bharti-2026 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહુપ્રતિક્ષિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-3 ક્લાર્કની પોસ્ટ માટે ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) જાહેર થઈ છે, જેમાં કુલ 5 હજારથી પણ વધુ પદો માટે ભરતી હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત ગ્રુપ-A માં સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધીક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી), હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા પદો માટે કુલ 2365 જગ્યાઓ જાહેર કરાઈ છે. જ્યારે ગ્રુપ-B માં જુનિયર ક્લાર્કની કુલ 3005 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

    ભરતી સંંબંધિત તમામ વિગતો વાંચવા માટે CLICK HERE….

    સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો 2 - image

  • સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો 3 - image

    સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો 4 - image

    સરકારી નોકરીની સુવર્ણ તક, GSSSB દ્વારા 5000થી વધુ પદ માટે ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો 5 - image

    CCE 2.0 2026 ભરતી

    વિગત ગ્રુપ A (Group A) ગ્રુપ B (Group B)
    કુલ જગ્યાઓ 2,365 3,005
    મુખ્ય પદો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, અધીક્ષક જુનિયર ક્લાર્ક
    પરીક્ષા પદ્ધતિ પ્રિલિમ + મુખ્ય (વર્ણનાત્મક) પ્રિલિમ + મુખ્ય (Objective)
    અરજીનો સમય 5 થી 20 ફેબ્રુઆરી, 2026

    5 થી 20 ફેબ્રુઆરી, 2026



    Source link

    Related Articles

    Back to top button