गुजरात
જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by bomb squad and dog squad in Jamnagar court premises

![]()
જામનગરના લાલબંગલા વિસ્તારમાં આવેલી કોર્ટ પરિસરમાં આજે સવારે અચાનક જ પોલીસ વિભાગની બોમ્બ ડિસપોઝલ સ્કવોડ તેમજ બૉમ્બ સ્ક્વોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગરના સમગ્ર ન્યાયાલય પરિસર ઉપરાંત પાર્કિંગ માં રહેલા વાહનો, ટેબલો વગેરે ની ઝીણવટ ભરી સાધનો વડે ચકાસણી કરવામાં આવી હતી. જો કે, કશું વાંધાજનક મળી આવ્યું ન હતું અને રૂટિન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.


