गुजरात
એકના ડબલની સ્કીમમાં રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સે 24 લાખ પડાવ્યા


જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો રોકાણ બાદ ઓનલાઇન તગડો નફો બતાવાયો પરંતુ ખાતામાંથી રકમ ઉપાડી ન શકાઈ, છેતરપિંડી થયાનું જણાતાં અંતે ફરિયાદ
જામનગર, : જામનગરનો એક કોન્ટ્રાક્ટર યુવાન શોર્ટકટથી નાણા મેળવવા માટેની એકના ડબલની સ્કીમમાં અમદાવાદની એક મહિલા સહિત 4ની ચુંગાલમાં ફસાયો હતો. તેણે રોકાણ કરવા માટે આપેલી રૂપિયા 23.98 લાખની રકમ કે જે પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે.
જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન મયુરભાઈ કાન્તીભાઈ ગોહિલે આરોપીઓ અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પૂજા રાવત તથા ભવ્ય પટેલ સામે 23.


