गुजरात

અંજાર જૈન કોલોનીમાં રાત્રી દરમ્યાન ગુનાહિત અપ્રવેશ કરી છરીની અણીએ લૂંટ કરી ગંભીર ઈજાઓ પહોચાડી લૂંટને અંજામ આપતી ગેંગનાઆરોપીને શોધી કાઢી ગણતરીના કલાકોમાં લૂંટ જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી અંજાર પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર વિનોદભાઈ ગવાણીયા

મે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગંભીર પ્રકારના મિલકત તેમજ શરીર સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ હોઈ અને સ૨હદી|રેન્જ, ભુજના મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી, જે.આર. મોથાલીયા સાહેબના માર્ગદર્શનહેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ દ્વારા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ તેમના સુપરવિઝન હેઠળ અંજાર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સી.સી.ટી,વી કેમેરા લગાડી સર્વેલન્સ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન અંજાર ડીવીઝનના થાણા અધિકારીઓને આપવામાં આવેલ

 

ગઈ તા.૨૪/૦૧/૨0૨૪ ના રોજ પુર્વ કચ્છ (ગાંધીધામ) જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.૨.૦.૧૧૯૯૩003૨૪0039/૨0૨૪ આઈ.પી.સી, કલમ ૩૯૭, ૩૯૪, ૪૫૨, ૩૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો લૂંટ અંગે બનાવની ગંભીરતાને લઈ અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા સાહેબ તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓએ ફરીયાદીના ઘરની વિઝીટ લઈ આરોપીઓ દ્વારા અંજાર જૈન કોલોનીમાં રાત્રી દરમ્યાન ફરીયાદીના ઘરમાં ગૃહ-અપ્રવેશ કરી છરીની અણીએ લૂંટ કરી સાહેદને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોઈ જે બનાવને ગંભીરતા લઈ તાત્કાલીક આજુબાજુ વિસ્તારોના પોલીસ ટીમ દ્વારા સી.સી.ટી.વી ફૂટેઝ બેક-અપ લેવડાવી તેમજ અંગત ખાનગી બાતમીદારો દ્વારા બનાવઅંગેની માહિતી મેળવવા અંગેની દિશામાં હતા તે દરમ્યાન સી.સી.ટી.વી ફૂટેજ એનાલીસીસ દ્વારા આરોપીઓની ઓળખ છતી થતા ગણતરીના કલાકોમાં લુંટ જેવા ગંભીર બનાવનો ભેદ ઉકેલી નીચે મુજબના આરોપીઓને તેમજ મદ્દામાલ કબજે કરી,કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આગળની તપાસ ચાલુમાં છે..

ગુનાને અંજામ આપનાર આરોપીઓ

(૧) સૌરભ વિષ્ણુ ઝા ઉ.વ.૨૨ ૨હે. વરસામેડી તા.અંજાર (પડડાયેલ છે)

(૨) ઈબ્રાહીમ હુશેન કકલ રહે.બાગેશ્રીનગ૨-૦૧ વરસામેડી તા.અંજાર

(૩) નયનાબેન ઉર્ફે. ચકી મહેશભાઇ પ્રજાપતિ રહે ,અંજાર

(४) અજાણ્યો ઈસમ

અન્ય પકડાયેલ આરોપીઓ:-

(૧) જેકી યોગેશગીરી ગોસ્વામી ઉ.વ.૩૬ ૨હે.અંજા૨ (ચોરીનો માલ વેચનાર)

(૨) ધર્મેશ દિપેશભાઈ સોની ઉ.વ.૨૩. રહે અંજા૨ (ચોરીનો માલ ખરીદનાર )

(3) અશોકભાઈ મારૂતિભાઈ પવાર ઉ. વ.૪૭ ૨હે. અંજા૨ (ચોરીનો માલ ખરીદનાર)

કબ્જે કરેલ મુદ્દામાલ:

(૧) સોનાની બગડીઓને ગાળી નાખી બનાવેલ રણી (ટુકડો) ૨૨.૬૬૦ ગ્રામ જેની કિંમત આશરે ૫૦.૦૦૦/-

(૨) રોક્ડા રૂપીયા ૩૦૦૦/-

ગુનાહિત ઇતિયાસ:-

આરોપી સૌરભ વિષ્ણુ ઝા ઉ.વ.૨૨ રહે બાગેશ્રીનગર-૦૧ વરસામેડી તા.અંજાર

(૧) ગાંધીધામ એ ડીવીજન પો.સ્ટે ૪૧૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૭, ૩૪

(૨)ગાંધીધામ એ ડીવીજન પો.સ્ટે ૧૯૨૨/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯

(૩)ગાંધીધામ એ ડીવીજન પો.સ્ટેર ૨૦૧૨/૨૦૨૦ ઇ.પી.કો 5લમ ૩૭૯

(૪) મુંદ્રા પો.સ્ટે ગુ.૨.નં.૧૪૩૮/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૯૪, ૩૯૭

(૫) ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે ૧૯/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯

(૬) અંજા૨પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૭૩૨/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૭૯

આરોપી ઈબ્રાહીમ હુશેન કકલ રહે.બાગેશ્રીનગ૨-૦૧ વ૨સામેડી તા.અંજા૨

(૧) અંજા૨પોલીસ સ્ટેશન ગુ.૨.૦.૦૬૩૭/૨૧ ઈ.પી.કો કલમ ૩૯૭, ૩૯૪, ૪૨૭. ૩૨૩

(૨) અંજા૨ પોલીસ સ્ટેશન ગુ.૨.૦.૧૪૩૯/૨૦ ઈ.પી.કો કલમ ૩૭૯

(૩) અજાર પોલીસ સ્ટેશન ગુ.૨. નં,૧૨૩૯/૨૨ ઈ,પી. કો કલમ ૩૨૩ ૩૨૪ વિગેરે

ગુનાને અંજામ આપવાનો હેતુ

ઉપરોક્ત પકડાયેલ આરોપી દ્વારા જણાયેલ કે તમામ આરોપીઓએ આશરે એકાદ માસ પહેલા પ્લાનીંગ કરેલ કે એકલા રહેતા હોય તેવા સીનીયર સીટીઝન દંપતીઓની લૂંટ કરવાની હોય જેથી અંજાર જૈન કોલોનીમાં રહેતા સીનીય૨સીટીઝન દંપતી નાઓની આશરે પંદર થી વીસ દિવસ અગાઉ મહિલા આરોપી દ્વારા રેકી કરેલ હોઈ જેથી આરોપીઓને જણાયેલકે દપંતી એકલા રહે છે અને રોજ સાંજે બહાર બેસતા હોઈ જેથી આરોપીઓ ને રેકી દ૨મ્યાન તેમના શરી૨ ૫૨ આભૂષણો પહેરેલા હોવાનું જણાઈ આવેલ હોઈ તે દરમિયાન લૂંટ કરવાની યોજના ઘડેલ પરંતુ જાહેર ૨સ્તો હોવાથી અને લોકોની અવ૨–જવ૨ થતી હોવાથી દિવસ દ૨મ્યાન સફળ ૨હેલ નહિ જેથી આરોપીઓએ પોતાના કબ્જાની લાલ કલરની આર વન ફાઈવ (મો.સા.) દ્વારા રાત્રીના રેકી કરી મોડી રાત્રે તમામ આરોપીઓએ ફરીયાદીના ઘરમાં અપ્રવેશ કરી સાહેદને છરી જેવા તીક્ષણ હથિયાર વડે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી લુંટ જેવા ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપેલ આ તમામ બનાવને અંજામ આપવાનું કારણ એ છે કે આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે પોતાના અંગત ફાયદા શારૂ ગંભીર પ્રાકારનો ગુનો આચરેલ છે

આ કામગીરી માં અંજાર પોલીરા સ્ટેરેશનના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફ ના માણસો સાથે ૨હી કામગીરી કરેલ છે

Related Articles

Back to top button