જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબે પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબે અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેસો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા નાઓને ખાનગી રાહે બાતમી હર્કિકત મળેલ કે , અંજાર મધ્યે આવેલ મેઘપર કુંભારડીમા આવેલ રાધાનગરમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં અમુક ઈસમો જાહેરમાં ગંજી પાના વડે તીન પત્તીનો રૂપીયાની હાર – જીતનો જુગાર રમતા હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીઓ :
( ૧ ) નરવીરસિંહ ગજુભા રાણા ઉ.વ .૩૭ રહે.મ.ન .૧૦૩ રાધાનગર મે.કુ. તા.અંજાર
( ૨ ) લક્કીરાજસિંહ હરપાલસિંહ રાણા ઉ.વ .૨૭ રહે.મ.ન .૧૧૭ ભગીરથનગર મે.બો. તા.અંજાર ( ૩ ) કુલદીપ પ્રભુલાલ ચૌહાણ ઉ.વ .૨૭ રહ.મ.ન .૧૬ ગોપાલ પાર્ક મે.કુ. તા.અંજાર
( ૪ ) ચંદુભા હરીસિંહ વાઘેલા ઉ.વ .૩૭ રહે.મ.ન .૧૨૬ રાધાનગર મે.કુ તા.અંજાર
( ૫ ) દિનેશ પોપટભાઇ દરજી ઉ.વ .૪૧ રહે.મ.ન .૧૦૨ રાધાનગર મે.કુ. તા.અંજાર
( ૬ ) યુવરાજસિંહ દશરથસિંહ ઝાલા ઉ.વ .૩૭ રહે.મ.ન .૧૭૫ રહેશ્યામનગર એ.કુ. તા.અંજાર
( ૭ ) દેવેન્દ્રસિંહ ગણુભા વાઘેલા ઉ.વ .૩૨ રહે.મ.ન .૧૨૭ રાધાનગર મે.કુ. તા.અંજાર
( ૮ ) રાજદીપસિંહ ભરતસિંહ જાડેજા ઉ.વ .૨૭ રહે.મ.ન .૧૪૬ રાધાનગર મે.કુ. તા.અંજાર કજે કરેલ મુદામાલ કુલ્લ રોકડા રૂપીયા .૨૬,૩૫૦ / એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૨૬,૩૫૦ / –
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .