પૂર્વ કચ્છ માં ચાલતા બેઝ ઓઇલ ( બાયો ડિજલ) ના ગોરખધંધા
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પૂર્વ કચ્છ માં ચાલતા બેઝ ઓઇલ ( બાયો ડિજલ) ના ગોરખધંધા
પડાણા જી. આઈ. ડી. સી. માં ચાલે છે બેઝ ઓઇલ ( બાયો ડીઝલ ) નો વેપલો
પૂર્વ કચ્છ જિલ્લામાં બેઝ ઓઇલ (બાયો ડીઝલ) નો ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે જે વાહનો માં ઈંધણ તરીકે ઉપયોગ થાય છે જેના વેપલા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી છે????
કે પછી તંત્રની મીલી ભગત થી ચાલે છે આવા ગોરખધંધા
અંજાર વિસ્તારમાં ચાલતા બેઝ ઓઇલ (બાયો ડીઝલ) નો વેપલો પુરવઠા અધિકારી કે મામલતદારને નહીં દેખાતો હોય કે પછી મીઠી નજર હેઠળ ચાલે છે આવા ગોરખધંધા
અંજાર વિસ્તારમાં શિવ શક્તિ હોટલ તેમજ દેવલ હોટલ
નાની ચિરઈ હોટલ મઢૂલી
ભચાઉ સામખીયાલી હાઇવે ની હોટલો પર ચાલતા બેઝ ઓઇલ (બાયો ડીઝલ) નો વેપલો પુરવઠા અધિકારી કે મામલતદારને નહીં દેખાતો હોય કે પછી મીઠી નજર હેઠળ ચાલે છે આવા ગોરખધંધા
ભચાઉ વિસ્તાર
(1) હોટલ સતલુઝ આશાપૂરા રેસ્ટોરન્ટ (2) હોટલ ખેમાબાબા (3) મઢૂલી હોટલ (4) ચામુંડા રેસ્ટોરન્ટ વોધ (5) બજરંગ ચૌધરી હોટલ વોધ
લાકડીયા વિસ્તારમાં
(1) ન્યુ અનમોલ રાજસ્થાની હોટલ ખોડાસર પાટીયા (2) સરદાર પંજાબી ધાબા લાકડીયા (3) આઈ માતા હોટલ લાકડીયા
રાપર તાલુકાના વિસ્તારમાં ચાલતા બેઝ ઓઇલ (બાયો ડીઝલ) નો વેપલો પુરવઠા અધિકારી કે મામલતદારને નહીં દેખાતો હોય કે પછી મીઠી નજર હેઠળ ચાલે છે આવા ગોરખધંધા
આડેશર વિસ્તારમાં
(1) અમરીતશર ધાબા ઘાણીથર પાટિયા (2) ભાદરિયા હોટલ કાનમેર પાટીયા (3) આઈ માતા પેલેસ પલાસવા 2 પોઈન્ટ (4) મોમાઈ પાટીયા ( કાનમેર ) સહારા હોટલ આડેશર
ક્યારે થશે આવા ગોરખધંધા બંધ????
જિલ્લા પુરવઠા અધિકારી ને આ નથી દેખાઇ રહ્યું કે પછી મીલી ભગત થી ચાલે છે આવા ગોરખધંધા
જિલ્લા કલેકટર દ્વારા તવાઈ બોલાશે કે કેમ??????