गुजरात
વિજય રૂપાણી કચ્છ આવે એ પહલાજ બહુજન આર્મી ના ચીફ લખનભાઈ ધુવા ની અટકાયત કરવામા આવી
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
વિજય રૂપાણી કચ્છ આવે એ પહલાજ બહુજન આર્મી ના ચીફ લખનભાઈ ધુવા ની અટકાયત કરવામા આવી
સોસલ મીડિયા પર વાયરલ મેસેજ મા લખનભાઈ ધુવા એ જણાવ્યુ કે અમે ભારતીય બંધારણ ને માનવા વાડા છિએ તેમ છતાય આ સરકાર આવી રિતે ડિટેન કરે એનો મતલબ સ્પષ્ટ છે કે આ સરકાર ને ક્યા ને ક્યા વિરોધ નો ડર છે,
મુખ્યમંત્રી કચ્છ થી પરત ફર્યા ત્યારબાદ છૂટા ફ્રીકરવામા આવ્યા! લખનભાઈ ધુવા એ જણાવ્યુ કે આ સરકાર ના ડરે મારો એક દિવસ ખરાબ કર્યો છે મને 5 કલાક સુંધી પોલીસ સ્ટેશન મા બેસાડી રાખ્યા હતા