गुजरात
દહેગામ નગર પાલિકા સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણી વોર્ડ નંબર 1 માં ભાજપના ચાર ઉમેદવારો નો ભવ્ય વિજય
Anil Makwana

દહેગામ
અનિલ મકવાણા
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં જ્યારે દહેગામ શહેર ની વાત કરવામાં આવે ભાજપ અને કોંગ્રેસ ની રસ્સા કસી વચ્ચે કૉંગ્રેસ ને ફરી હાર નો સામનો કરવો પડ્યો. દહેગામ નગર પાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપ નો ભવ્ય વિજય થતા વોર્ડ નંબર 1 રેલી નું આયોજન કરવામાં આવ્યું ભાજપ ના ચારે ઉમેદવારો ભવ્ય વિજય થયો હતો