गुजरात
બોટાદમાં વર્ષોથી ભાજપ માં સંકળાયેલા મહેશભાઈ પરમારે ભાજપના તમામ હોદા ઉપર થી આપ્યું રાજીનામુ
Anil Makwana

બોટાદ
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
તા.12/2/2021ના આજ રોજ બોટાદ જીલ્લા ના (સતવારા)સમાજ ના યુવા નેતા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા અને સમાજ ને હર હંમેશ ઉપયોગી થતા એવા શ્રી મહેશભાઈ રમેશભાઈ પરમાર(સતવારા) ભારતીય જનતા પાર્ટી ના દરેક હોદ્દા ઉપર થી રાજી નામું આપ્યું…સાથે સાથે બોટાદ માં સતવારા સમાજ માં જોશ જોવા મળ્યો અને ભાજપ ને આ સ્થાનિક ચૂંટણી માં બહુ મોટી અસર જોવા મળશે એવી ચીમકી આપવામાં આવી