દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા રિપોર્ટ વિતલબેન પિસાવાડિયા ના લાડકવાયા દીકરા હર્ષ ના જન્મદિવસ ની લાઇવ ટીવી ટુડે ન્યૂઝ પરીવાર તરફથી શુભેચ્છા
Anil Makwana

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા રિપોર્ટ વિતલબેન પિસાવાડિયા ના લાડકવાયા દીકરા એટલે કે હર્ષ નો જન્મદિવસ યાત્રાધામ દ્વારકા ના રહેવાસી એવા વિતલબેન પિસાવાડિયા મહિલા પત્રકાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આજે એમના લાડકવાયા દીકરા નો જન્મદિવસ હોય ત્યારે તેપણ મીડિયામાં પણ મોટું ટેલેન્ટ ધરાવે છે તેઓને પણ મીડિયા નો શોખ ધરાવે છે જન્મદિવસ નિમિત્તે શુભકામના આપે છે જેમના માતા વિતલબેન પિસાવાડિયા અને તેમની પાપા હરીશભાઇ પિસાવાડિયા લાડકવાઈ બેન કૃપા પિસાવાડિયા તેમજ તેમના મામા હિતેશ તલસાણીયા નો ભાણિયો એટલે કે હર્ષ પિસાવાડિયા ના જન્મદિવસની હાર્દિક શુભકામના તેમની માતા વિતલબેન પિસાવાડિયા તેમની માતા જન્મદિવસ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે જીવન હંમેશા ફૂલોની જેમ મહેકતું રહે અને આજે તો સોનાનો સુરજ ઉગ્યો હોય તેવું મોઢું મલકાતું રહે વિતલબેન પિસાવાડિયા ના દીકરા હર્ષ ઉપર મા કુળદેવી ચામુંડા ની કૃપા કાયમ માટે રહે અને માતાજી સદાય સુખી રાખે મોટું ના ધરાવે સોનાની નગરી નો રાજા ધિરાજ કૃષ્ણની કૃપા કાયમ રહે જન્મદિવસની હાર્દિક શુભકામના પરિવાર તરફથી દેવભૂમિ દ્વારકા થી વિતલ પિસાવાડિયા