गुजरात

મંત્રીશ્રી વાસણભાઈ આહિર ના વરદ હસ્તે રાપર તાલુકાના કીડીયાનગર ગામે નલ સે જલ યોજના તથા સુવિધા પંથ અંતર્ગત સીસી રોડ નું ખાતમુર્હુત કરવા આવ્યું

Anil Makwana

રાપર

રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ

રાપર તાલુકાના કીડીયાનગર ગામે નલ સે જલ યોજના તથા સુવિધા પંથ અંતર્ગત સીસી રોડ નું ભૂમિ પૂજન માનનીય શ્રી વાસણભાઈ આહિર રાજ્યકક્ષાના મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે કરવામાં આવ્યું રાપર તાલુકાની રાપર જૂથ પા.પૂ. યોજનાના ૮ ગામ અને ૪૩ પરા ની કનેક્ટિવિટી ના કામનું ખાતમુરત કરવામાં આવ્યું જે પૈકીના કીડીયાનગર પંચાયતના ૯ વાંઢો જે પૈકી ની શિવલાખા વાંઢ, ધોરીયા વાંઢ,શંશાધાર વાંઢ,લાફસીયા વાંઢ, ચોટેલીયા વાંઢ,ભુતેશ્વર વાંઢ, ચકાસરી વાંઢ ,ત્રકુંબા વાંઢ, તેમજ ડાગળા પાટીયા વાંઢ, નો સમાવેશ કરવામાં આવ્યો હતો

સુવિધા પંથ અંતર્ગત૧ સીસી રોડ નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ખાતમુરત મા કીડીયાનગર ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કીડીયાનગર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમેશભાઈ જાદવ ઉપ સરપંચ શ્રી સામતભાઈ મકવાણા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશા ભાઈ દૈયા હમીર સિંહ સોઢા કુંભાભાઈ રાજપુત પ્રમુખશ્રી રાજપૂત સમાજ વાગડ તેમજ જયદીપ સિંહ જાડેજા પૂર્વ રાપર તાલુકા પ્રમુખ ચિત્રોડ સરપંશ્રી આડેસર સરપંશ્રી ડેડરવા સરપંશ્રી તથા કાના ભાઈ ગોહિલ પ્રમુખશ્રી ઠાકોર સમાજ તેમજ કીડીયાનગર ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ નુ સ્વાગત અને આભાર વિધિ દિલીપભાઈ જાદવે કરી હતી

Related Articles

Back to top button