गुजरात
અબડાસા તાલુકાના ખેડૂતોની ચિંતા માં વધારો કુંજ પક્ષી આવી જતા ખેતરોમાં નુકસાની નો ભય
Anil Makwana
અબડાસા – કચ્છ
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકાના વરસાદ અને હવે કુંજ પક્ષી આવિ જતા અમુક ખેતરોમાં ખેડૂતોની પોઝિશન બહુ ખરાબ થઇ જતાં ખેડૂતોની ઉપર આભ તૂટી ગયું એવું લાગે છે લાખો રૂપિયાના ખર્ચ કર્યા પછી ખેડૂતોનો ને પાકમાં કોઈ ફાયદો જોવા મળેલ નથી
વાલજીભાઇ તેરા વારા જણાવેલ
લાખો રૂપિયાના કરજમાં ખેડુ આવી ગયા છે એવું લોકો કહી રહ્યા છે સરકાર ખેડૂતોની સહાય કરે હેવી લોકોની માંગ છે મોંઘા બીજ ,ખાતર. ખેડ. લાઇટ બીલપણ ખેડુતો હવે જ્યારે શિયાળાની સીઝન આવી છે ત્યારે શિયાળા ના પાક કરવા માટે ખેડૂતો પોતાના ખેતર મા ખેડ કરીરયા છે એપણ પૈશા કયાથી આવશે એવુ કહેછે