અબડાસા તાલુકાના શીરુવાંઢ માં માથાભારે તત્વોનું ત્રાસથી હીગોરા પરિવાર ગામમાંથી હીજરત કરવાં મજબૂર
Anil Makwana
અબડાસા – કરછ
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકાના શીરુવાંઠ માં માથાભારે તત્વોનું ત્રાસથી હીગોરા પરિવાર ગામમાંથી હીજરત કરવાં જઈ રયુ છે ત્રાસ આપનાર રજાક હાજી ફજલ પરીવાર દ્રારા માનસીક ત્રાસ કાયમ આપવામાં આવે છે અમારા ધર થી શાળા જવા માટેના ગ્રામપંચાયત નો રસ્તો છે તે પણ બંધ કરી દીધેલ છે અને અમારી છોકરી તથાં નાના છોકરાઓ શાળામાં ભણવા જાય છે ત્યારે એના પરિવારના લોકો પથ્થર ફેકે છે તેમનાં ત્રાસ ના કારણે અમુક લોકો ગામ છોડીને બીજે રહેવા ચાલ્યાં ગયા છે શું સરકારે બનાવેલ ગ્રામપંચાયત સી.સી રોડ ઉપર પોતે કબ્જો કરીને રસ્તો બંધ કરી નાખેલ છે
અમે અમારી બચાવ માટે તા.7.10.2020. ના જીલ્લા વિકાસ અધિકારી. જીલ્લા પંચાયત ભુજ. અબડાસા તાલુકા વિકાસ અધિકારી. તલાટી સહમંત્રી. કોઠારા પોલિસ સ્ટેશન. ને લેખિત અને મોખિત રજુઆત કરેલ છે તેમ છતાં આજદિન સુધી અમને કોઈ સંતોષ કારક જવાબ મળેલ નથી અમને અમારી જાનનો ખતરો છે અમને કાઈપણ થશેતો તેની જવાબદારી સરકારી અધિકારી અને સામેવારાની રહેશે તેવું પીડિત પરિવાર નું કહેવું છે