गुजरात

અંજાર તાલુકાના બુઢારમોરા ગામ માં ગુજરાત સરકારશ્રીના રાજ્યના મંત્રી શ્રી વાસણભાઈ આહિરે ખાટલા બેઠક યોજી

Anil Makwana

અંજાર

રિપોર્ટર – નરસિંહ મેવાડા

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના બુઢારમોરા ગામ માં તા. ૧૮.૧૦.૨૦૨૦. ખાટલા ઉપર બેસીને યોજના ની માહિતી આપી ગુજરાત સરકારશ્રીના રાજ્યના મંત્રી શ્રી વાસણભાઈ. આહિર. તેમજ તેમની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી ગોપાલભાઈ માતા. તાલુકા ભાજપના મંત્રી શ્રી. કાનજીભાઈ શેઠ. બુઢારમોરાના ગામ સરપંચ શ્રી મુકેશભાઈ સથવારા તેમની સાથે અંજાર શહેરના ભાજપના કાર્યકર્તા ઓ મોટી સંખ્યા માં ગ્રામજનો વડીલો અને આગેવાનો એ હાજરી આપી હતી

Related Articles

Back to top button