હનીફબાવા પઢીયારે અબડાસા તાલુકાના સમાજવાદી પાર્ટી વિધાનસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું
Anil Makwana
અબડાસા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકાનાં વિધાનસભા ઉમેદવાર અપક્ષ હનિફ બાવા પઢીયાર ના ફોર્મ ભરવા ની આજે છેલ્લી તારીખે ક્ષત્રીય મુસ્લિમ, મહેશ્વરી, ભાનુશાલી, સમાજ ના આગેવાનો તથા અન્ય વિવિધ સમાજ ના આગેવાનો ની બહોળી સંખ્યાની હાજરીમાં કચ્છ ના કદાવર નેતા હનિફ પઢીયાર એ અખિલેશ યાદવ ની પાર્ટી તરફથી ફોર્મ ભર્યા. ગુજરાતની પ્રથમ એવી 1 નબરની અબડાસા સીટ પહેલી વખત થસે કોગ્રેસ ભાજપ થી મુક્ત કોગ્રેસ ભાજપ ની રણનીતિ ઓ ફેલ 7 ના દાયકા પછી આ પ્રથમ એવી ચુટણી છે જેના પડઘમ રાષ્ટ્રીય સ્તરે પડી રહ્યા છે કોગ્રેસ .ભાજપ .ના નેતાની ઉગ હરામ થઈ ગઈ હવે થાક્યા ત્રીજો વિકલ્પ એજ ઉપાય કોગ્રેસ ના વેચાણ માલને વોટ આપી આપી ને પ્રજા ના અગુઠા ગસાઈ ગયા… અને ભાજપ ના ખોટા વાયદા જેવા કે દરેક નાગરીકના ખાતા માં પદર લાખ ખેડુતો ની આવક બમણી સરકારી મિલકતો ની લીલામી જેવા અનેક મુદ્દાઓ થી પ્રજા માં રોષ નર્મદાના પાણી ખેડૂતોની અનેક યોજનાઓ ના માત્ર આશ્વાસન યુવાનોને રોજગારી રસ્તાઓ એવા અનેક ખોટા વચનનો આપ્યા હતા હજી એક પણ વચન પૂરું થયું નથી હવે પ્રજા બધું સમજે છે લોકોમાં એક એવી વાત ની ખાસ ચર્ચા હતી કે સસ્તું માલ કોંગ્રેસ ને ખરીદનાર ભાજપ જે લોકો ને સરકારી બસ ના ડ્રાઈવર ની નોકરીમાં સરકાર ન રાખે તેવા લોકો ને આપણે ધારાસભ્ય બનાવી નાખીએ છીએ કેટલીક હદે યોગ્ય છે એ અહીંના દાનેશ્વર લોકો માં ચર્ચાઓ થાય છે ગત ટર્મ માં ભાજપ ના છબીલ પટેલ ના પ્રચાર માં હતા એવા આયાતી નેતા ડોક્ટર સેંઘાણી ને ફરી કોંગ્રેસ એ મેન્ડેડ આપતા જ લોકો માં આક્રોશ જોવા મલતા 1962 થી કરી ને 2020 સુધી ક્યારેય આટલા ફોર્મ નથી ભરાયા એટલા ફોર્મ આ વખતે ભરાયા હકીકતમાં લોકો ને ત્રીજો પરીબળ જોઈએ છે હમેશા સતાપક્ષ અને વિપક્ષ બંને ધર્મ ના નામ થી રાજકારણ રમી ને લોકો ના માઈનવોશ કર્યા છે તમામ અપક્ષો દ્વારા અમારા લોકલાડીલા નેતા ને ફોન આવવા લાગ્યા છે કે આપનો ફોર્મ કન્ફર્મ થઈ જશે એટલે અમો અમારો સમર્થન આપને આપશું એવી ખાતરી આપી રહ્યા છે પ્રજા સમજી સોચિ ને મત આપશે એવું ખીરસરા ગામના સરપંચ રજાક હિંગોરાએ જણાવ્યું હતું આ વિજયઆશ સમારોહમાં હાજરી આપવા સમાજ વાદી પાર્ટી ના જીલ્લા પ્રમુખ સહદેસિંહ યાદવ અને ઉપપ્રમુખ લાલજી બડીયા અને જીલ્લા મહામંત્રી શ્રીરામ યાદવ અને અબડાસા તાલુકા પંચાયત ના માજી સદસ્ય મુબારક જત અને હાજી આમદ હિંગોરા અને નખત્રાણા તાલુકા પંચાયત ના સદસ્ય આદમ લાંગાય અને લોરીયા ના માજી સરપંચ રાણુભા જાડેજા અને કરશનભાઈ મહેશ્વરી અને વિપુલ ભાઈ ભાનુશાલી અને બરંદા સરપંચ આદમ પઢીયાર અને રોહા સરપંચ અનવર ભાઈ અને મૌલાના હાજી સાલેમામદ દરાડ અને મૌલાના હાજી સુલેમાન માંજોઠી સહીત અબડાસા લખપત નખત્રાણા ના વિવિધ સમાજો ના આગેવાનો એ હાજરી આપી હતી