गुजरात
કિડીયાનગર ખાતે સ્વ.ગણપત સ્મૃતિ કપ નું એક દિવશિય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું
Anil Makwana
રાપર
રિપોર્ટર – કાંતિલાલ સોલક
ખાતે સ્વ.ગણપત સ્મૃતિ કપ નું એક દિવશિય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગડ ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજ સુધારણા સંગઠન તેમજ જય ભીમ ક્રિકેટ યુવા ગ્રુપ હમીરપર મોટી તેમજ ન્યુ ભાગ્યોદય ઇમિટેશન રાપર અને સમાજ ના સંગઠનનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજક જય ભીમ વાગડ ક્રિકેટ યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું