गुजरात

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad Rural Police Reshuffle: SP Transfers 156 Personnel in Major Administrative Move


Ahmedabad Rural Police Transfers: અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એકસાથે 162 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા બોપલ, કણભા, બાવળા અને બગોદરાના PIની બદલી કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી 2 - image

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી 3 - image

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી 4 - image

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી 5 - image

વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો નિર્ણય

એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના 162 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ આદેશને પગલે તમામ બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થવા માટે વહીવટી તાકીદ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button