गुजरात

આમ આદમી પાર્ટી ગાંઘીનગર જીલ્લા દહેગામ તાલુકા, શહેર ટીમ દ્વારા દહેગામ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનોના ઓક્સીજન લેવલ તપાસવાની કામગીરી કરવામાં આવી

Anil Makwana

દહેગામ

આમ આદમી પાર્ટી ગાંઘીનગર જીલ્લા દહેગામ તાલુકા, શહેર ટીમ દ્વારા દહેગામ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનોના ઓક્સીજન લેવલ તપાસવાની કામગીરી કરેલ હતી.

જેમાં આજરોજ મનોજ બ્રહ્મભટ્ટ
(આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા પ્રમુખ) નયનાબેન વણકર
(દહેગામ શહેર મહિલા પ્રમુખ)
હિરાભાઇ અજમેરા
(દહેગામ શહેર ઉપ.પ્રમુખ)
ધ્રુવલ રાવલ
(મિડીયા સેલ કન્વીનર દહેગામ શહેર)
રૂપલ ઠાકોર (કાર્યકર્તા ) રંજનબેન વાઘેલા (કાર્યકર્તા ) એ દહેગામ શહેરમાં ઘરે ઘરે જઇને નગરજનોના ઓક્સીજન તપાસવાની કામગીરી કરેલ હતી.માનવ સેવા કરવા બદલ મનોજ બ્રહ્મભટ્ટે સર્વે કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કયોઁ હતો.

Related Articles

Back to top button