गुजरात
રૂા.600 કરોડની જમીનના સોદામાં કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ


રાજકોટ મનપાના એન્જિનિયર ભોગ બન્યા
હનુમાનમઢી પાસેની નિરંજની સોસાયટીમાં રહેતા દંપતી વિરૂધ્ધ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ,
રાજકોટ: યુનિવર્સિટી રોડ પરની શારદાનગર સોસાયટી શેરી નં.૧માં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતાં કરણરાજસિંહ ઝાલા (ઉ.વ.૩પ)ને અવધના ઢાળિયા અને હિરાસરમાં આવેલી અંદાજે ૬૦૦ કરોડની જમીનના સોદામાં કમિશનની લાલચ આપી તેના પરિચિત આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દિપાબેન (રહે.



