गुजरात

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો



અગાસીમાં બેસવાની ના પાડી હોવાની શંકા રાખી

ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

ભાવનગરનાના છૈડા ગામે અગાસીમાં બેસવાની ના પાડી હોવાની શંકા
રાખી બે મહિલા સહિત ચાર લોકોએ યુવતી અને તેના મિત્રને ધોકા વડે માર મારી જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી.



Source link

Related Articles

Back to top button