સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રીવરફ્રન્ટ વિસ્તારમાં ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવ્યો
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી”
અમદાવાદ
અનિલ મકવાણા
સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રીવરફ્રન્ટ વિસ્તારમાં ઈન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આપણે જાણીએ છીએ કે ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુકત રાષ્ટૃ ના અઘિવેશનમા આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂકયો હતો. બાર મહિના નો સૌથી લાંબો દિવસ ૨૧ જૂન હોવાથી પ્રધાનમંત્રીશ્રી એ દિવસને આતરરાષ્ટીય યોગ દિવસ તરીકે મનાવવાનુ સૂચન કયુ હતુ.. આ બાબતે સંયુકત રાષ્ટૃ દ્રારા ઢરાવ પસાર કરવામા આવ્યો અને દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતી દર્શાવી. વર્ષ ૨૦૧૫ થી ૨૧ જુનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા માં આવે છે ત્યારે યોગ મનુષ્ય જીવનમાં શારીરિક-માનસિક સ્વાસ્થને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેને અનુલક્ષીને સ્મિત ફાઉન્ડેશનની ટીમ ફેનિલ પટેલ અને વંશ પટની દ્વારા બાળકોને સુર્યનમસ્કાર સાથે વિવિધ પ્રાણાયામ જેવા કે અનુલોમ-વિલોમ પ્રાણાયામ, કપાલભાતી પ્રાણાયામ, અગ્નીસરા પ્રાણાયામ, ચનદ્રંગા અને સુરયંગા ભસ્ત્રિકા પ્રાણાયામ, ઊજ્જાયી પ્રાણાયામ, સુર્યભેદન પ્રાણાયામ, ભ્રામર પ્રાણાયામ, ત્રીબંધા પ્રાણાયામ, શીતકારી-શીતાલી પ્રાણાયામ નાડીસુધ્ધા પ્રાણાયામ શીખવવા માં આવ્યા હતા, જીત પારેખ, આનંદ પારેખ, ઉમેશ સથવારા, યશ કડિયા, પ્રીન્શી પટેલ, હેતલ કાંસાકર, નીતિન રાજપૂત, ક્રીશ તિવારી અને પરિનયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.