गुजरात

અંજારના મેઘપર બોરીચીના વ્યાપારી યુવકે પઠાણી ઉઘરાણીના ત્રાસથી જેરી દવા ગટગટાવી

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

જાણવા મળતી વિગતો મુજબ મેઘપર બોરીચી માં રહેતા નરેન્દ્ર રાઠોડ (વાણંદ) નામના વ્યક્તિને વ્યાપાર ધંધામાં નુકશાન જતા પઠાણી ઉઘરાણી ની કનડગત થતાં નરેન્દ્ર રાઠોડ એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેને સ્ટર્લીંગ હોસ્પિટલ મધ્યે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે એમએલસી કરવા છતાં અંજાર પોલીસ દ્વારા કોઈ પણ તપાસ કે રિપોર્ટ કરેલ નથી શું અંજાર પોલીસ પઠાણી ઉઘરાણી કરવા વારા લોકો સામે પગલાં લેશે કે કેમ તે હવે જોવું રહ્યું ?????

Related Articles

Back to top button