गुजरात

સ્ટર્લિંગ રામ ક્રિષ્ના સ્પેશિયલિટી હોસ્પિટલ, ગાંધીધામ કિડની ના દર્દીઓ માટે ડાયાલિસિસ માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથે નવા યુનિટ નો પ્રારંભ કરવા જઇ રહ્યું છે

કિડની વિશ્વ દિવસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર નાનજીભાઈ મકવાણા

આ વખતે વર્લ્ડ કિડની ડે થીમ પણ “કિડની હેલ્થ ફોર ઓલ” રાખવામાં આવી છે અર્થાત, બધા માટે કિડની આરોગ્ય.. છેલ્લા દશ વર્ષથી ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રના નાગરિકોને ઘરઆંગણે વિશ્વસ્તરીય મેડિકલ સારવાર અને ગુણવત્તાપૂર્ણ સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રણી એવી સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી હૉસ્પિટલે અનેક કિર્તિમાનો અંતિ કર્યાં છે, ખાનગી કક્ષાની હૉસ્પિટલોમાં ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી સ્ટર્લિંગ હૉસ્પિટલની આ સિદ્ધિમાં દર્દીઓનો વિશ્વાસ અને હૉસ્પિટલની ડૉક્ટર્સ ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

વિશ્વ કિડની દિન નિમિત્તે અગમચેતી અને સ્વાસ્થ્યની સંભાળ વિશે હૉસ્પિટલના નિષ્ણાત ડો. જૈમિન સોમાણી, નેફ્રોલોજિસ્ટ ના જણાવ્યા મુજબ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કિંડની તથા મુન્નારોગ સંબંધિત સંપૂર્ણ સારવાર એક છત નીચે ઉલબ્ધ છે. કિડની ની તમામ મેડિકલ સારવાર જેમાં કિડની ની બાયોપ્સી થી લઇ ને ડાયાલિસિસ માટે કેથેટર બેસાડવા ન, લોહી નું તથા પેટ સમાબંધિત ડાયાલિસિસ ( પેરિટોનિયલ ડાયાલિસિસ), SLEDD, બાળકો માટે સ્પેશિયલ ડાયાલિસિસ ની સુવિધા, સફેદ લોહી બદલવાની પ્રક્રિયા ઉપલબ છે આ બધી જ સારવાર માટે કચ્છની જનતા ને કચ્છ ની બહાર બીજા સીટી મા જવા ની જરૂર નથી.

14 અધતન જર્મન ટેકનોલોજીનાં સેનિયાસ મશીન, પંપ કેથેટર બેસડવામાટે કૈથલેબ – કિડની ની સોનોગ્રાફી, સીટી સ્કેન, એમ. આર. આઇ., યુરોલોમેટ્રી, -અધતન સર્જીકલ માઇક્રોસ્કોપ, લેપ્રોસ્કોપ, લેસર મશીન ઉપલબ્ધ.

ડો. પ્રિયેશ દામાણી નાં જણાવ્યાં મુજબ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર મહિને 1200 થી પણ વધારે ડાયાલિસિસ કરવા માં આવે છે. છેલ્લા દાયકામાં કિડની નાં રોગના દર્દીઓ ની સંખ્યા મા વધારો જોવા મળ્યો છે, તેનું કારણ અત્યાર ની લાઇફ સ્ટાઇલ, ખાણી પીણી, તમાકું અને સ્મોકિંગ ની આદત જવાબદાર છે. જો કીડની ની તકલીફોનું સમયસર નિદાન થાય અને સમયસર સારવાર થાય તી કિડની ફેઇલ થવાનું જોખમ અને ડાયાલિસિસ થી બચી શકાય છે. તેના માટે જીવનશૈલી, નિયમિત કસરત, તમાકું તાથા સ્મોકિંગન કરવું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, બિનજરૂરી પેઇન કિલરનાં લેવી જોઇએ.

ડૉ. અવૈશ સૈયદ, યુરોલોજિસ્ટ નાં જણાવ્યાં મજબ અહીં યુરોલોજી માં લેસર, RIRS, કિ- હોલ સર્જરી, સેક્સ્યુઅલ મેડીસીન, બાળકોમાં થતા

યુરોલોજીની સારવાર.

– એડવાન્સ ટેકનોલોજી દ્વારાપથરી ની સર્જરી, બાળકો માટે પણ એડવાન્સ ટેકનોલોજી દ્વારા પથરીની સર્જરી – જેથી દર્દીને એક દિવસ મા હોસ્પિટલ થી રજા આપી દેવામાં આવે છે.

ઉલબ્ધ.

-બાળકોમાં લિંગમાં પેશાબ નો માર્ગ અયોગ્ય જગ્યા એ કે ઉપર નીચે ખૂલતું હોય તો તેની પ્લાસ્ટિક – કિોસ્ટ્રેટિવ સર્જરી ઉપલબ.

– સેક્સ ની તકલીફ (infartility)ની સારવાર ઉપલબ્ધ. – કિડની, બ્લેડર તથા પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી

સ્ટર્લિંગ હોસ્પિટલનાં સેન્ટર હેડ રાજ કડૈયા જન સામાન્યને સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાના આશયથી શરૂ થયેલ આ હૉસ્પિટલમાં અત્યારસુધી કિડની તથા મૂત્ર રોગની વિવિધ સારવાર – સુવિધાઓ મેળવનાર દર્દીઓની આંકડાકિય માહિતી જોઈએ તો, 70,000 થી વધુ ડાયાલિસિસ, 50000 થી વધુ દર્દીઓની કિડની અંગે માહિતી અને 6,000થી વધુ જટિલ મૂત્ર રોગ ના દર્દીઓની ઘર આંગણે નિષ્ણાત અને અનુભવી ડૉકટર્સ ટીમ દ્વારા સર્જરીઝ કરવામાં આવી છે. કચ્છના દર્દીઓને ઘર આંગણે મળેલી આ સારવાર સુવિધો બદલ સ્ટર્લિંગની ડૉકટર્સ ટીમ, નર્સિંગ સ્ટાફ, મેનેજમેન્ટ ખરાઅર્થમાં ધન્યવાદને પાત્ર છે. નિઃસંદેહ જનસામાન્ય સુધી ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાના સ્ટર્લિંગ હૉસ્પિટલના આ સંકલ્પને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. કચ્છ જેવા સિમાવર્તી વિસ્તારમાં ઘરઆંગણે ઉત્તમ સારવાર અને નિષ્ણાત ડૉક્ટર્સ ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી એકપણ દિવસના વિરામ વગર અવિરત ચાલુ રહી સારવાર સેવાઓ, આસપાસના ગામડાઓ અને શહેરોમાં નિઃશુલ્ક ઓ.પી.ડી કેમ્પ, શિબિરો તથા સમયાંતરે થતા સ્વાસ્થ્ય જાગૃતિના કાર્યક્રમો દ્વારા સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી હૉસ્પિટલે હૃદયરોગ, મગજના રોગ, પેટના રોગ, કેન્સર જેવા જટિલરોગો, ઈમરજન્સી અને ટ્રોમા કેસિસ, ઇન્ડસ્ટ્રીયલ અકસ્માતોમાં તાત્કાલિક સારવાર માટે 24 કલાક નિષ્ણાત સર્જનો અને અનુભવી સ્ટાફથી સજ્જ રહી સતત ગુણવત્તાપૂર્ણ સેવાઓ પ્રદાન કરવામાં સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશ્યાલિટી, ગાંધીધામ હંમેશા સક્રિય અને અગ્રેસર રહી છે.

  1. વધુમાં અમે ટૂંક સમય માં જ કીડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થશે.

Related Articles

Back to top button