गुजरात
રાપર તાલુકા કોંગ્રેસ માં ભંગાણ ના એંધાણ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
રાપર કચ્છ
રાપર તાલુકાના કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો રાપર વિધાનસભા ના ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા થી નારાજ હોઈ ભાજપ માં જોડાય તેવી શક્યતા છે
સૂત્રો ના જણાવ્યા મુજબ રાપર વિધાનસભા ના ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા કાર્યકરો અને આગેવાનો ને ગણતા ન હોય નારાજ કાર્યકરો બહોળી સંખ્યામાં ભાજપ માં જોડાશે તેવી ચર્ચા એ જોર પકડયું છે
શું રાપર વિધાનસભા ના ઉમેદવાર ભચુભાઈ અરેઠીયા કાર્યકરો અને આગેવાનો ને સમજાવી અને સાથે રાખશે કે કેમ તે જોવાનું રહ્યું