गुजरात
સ્ટર્લિંગ હોસ્પિટલમાં ની શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
ગાંધીધામ કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
સ્ટ્રીલિંગ હોસ્પિટલ ગાંધીધામ સંકુલમાં તારીખ 06/11/2022 ના રોજ ની શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો
ગઈ કાલે આદિપુર મધ્યે સારથી સુપર શપેસ્યાલિટી કલીનિક મા ની શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં રાહત દરે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. રવી રાજાની તથા ડૉ. જયમીન સોમ ડૉ. અલ્પેશ દવે ડૉ.જગદીશ પરમાર ડૉ. હિમાંશુ ડૉ. અંજુ બેન દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ કેમ્પ માં કિડની. ડાયાલિસિસ તેમજ અન્ય રોગોના દર્દી ઓની તપાસ હાથ ધરવામાં આવી હતી આ કેમ્પ મા અનેક લોકોએ લાભ લીધો હતો