गुजरात

ભીમ અગિયારસ ના દિવસે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો એ વાવણી ભીમ અગિયારસ ની લાભ દાયક નિવડે તેવી આશા સાથે વાવણી શરૂ કરી

જૂનાગઢ

રીપોટર – વનરાજ ચૌહાણ ,અશોક બારોટ

જુનાગઢ જિલ્લાના માળીયાહાટી માં ગઇ કાલે બપોરે પવનસાથે વરસાદ આવતા જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના. ભીમ અગિયારસ ના દિવસે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો એ વાવણી ભીમ અગિયારસ ની લાભ દાયક નિવડે એમ ખેડુત માળીયા હાટીના ગ્રામ્ય વિસ્તાર ગળોદર ગામે મોટા ભાગના ખેડૂતો એ વાવણી વાવ વાનું સરૂ કરી દીધુ અને જે ભીમ અગિયારસ ના વરસાદ થયો અને બીજા દિવસે બુધવારે સવારે શ્રી ગણેશાય કરી અને બુધ વાવણી કરી ગળોદર ના ખેડૂતો એ જે જગત નો તા રાહ જોઈ રહ્યા હતા એ આજે માળીયા હાટીના વાવણી કરાવી દીધી છે

Related Articles

Back to top button