गुजरात

અખિલ કચ્છ મોહરમ અને તાજિયા કમિટી ગાંધીધામ તરફથી પીઆઈ સહિતના અધિકારીઓનું મોહરમ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું

ગાંધીધામ કચ્છ 

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી ગાંધીધામ તરફ થી કંડલા મરીન તેમજ ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન આદિપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત નું સન્માન કરવામાં આવ્યું અને મોહરમ નિમિત્તે પોલીસ પ્રશાસન સાથે પૂરો સાથ સહકાર આપવામાં આવશે તેવું જણાવેલ જેમાં અખિલ ક્ચ્છ મોહરમ અને તાજીયા કમેટી ના ગાંધીધામ ના પ્રમુખ વસીમ હાજીઆમદ સોઢા અને ઉપપ્રમુખ મુસ્તાક સોઢા અને હાસમ સોઢા, ઈશા મૂંગરાની,અનવર બાપડા,સાલે મામદ ચેલા,હુસેન મોવર,અફસર શેખ, હુસેન સાઈચા,અને ખરીરોહરના અગેવાનો હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button