પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેસર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ , પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ / જુગા૨ ની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી , રા૫ર સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન પો.સ.ઇ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે ફુલપરા ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ , એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે . –
કબ્જે કરેલ મુદ્દામાલ : મુદ્દામાલની વિગત બોટલ નંગ કિંમત રૂપિયા ૩૩૭૫ / ૧૦૯ મેડોવેલ્સ નં .૧ સુપીરીયર વ્હીકી ઓરીજનલ ફોર સેલ ઈન છતીસગઢ ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ .૩૭૫ / – લેખે. ૯ નંગ કીમત ૩૩૭૫ /
રોયલ બ્લેક એપ્પલ વોડકા ફોર સેલ ઇન ગોવા ૧૮૦ એમ.એલ.ના ક્વોટર એક ક્વોટ૨ ની કિ.રૂ .૧૦૦ / – લેખે . ૯૦ નંગ કીમત ૯૦૦૦/
રોયલ બ્લ્યુ વ્હીરકી પ્રોડક્ટ ઓફ ઈન્ડીયા ૧૮૦ એમ.એલ.ના ક્વોટર એક ક્વોટ ૨ ની કિ.રૂ .૧૦૦ / – લેખે . ૯૬ નંગ કીમત ૯૬૦૦ /
સિમબા એક્ટ્રા સ્ટ્રોન્ગ પ્રિમીયમ બિયર ફોર સેલ ઇન ગોવા ૫૦૦ એમ.એલ.ના બિયરના ટીન એક બિયરના ટીનની કિ.રૂ .૧૦૦ / – લેખે . ૯૬ નંગ કીમત ૯૬૦૦
એક હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.જેના નં .
GJ – 12 CE – 5791 ૨૦,૦૦૦ /
કુલ ૫૧,૫૭૫ /
પકડાયેલ આરોપી :
( ૧ ) તુલશી રાયશી કોલી , રહે.ફુલપરા , તા.રાપર – હાજર ન મળી આવેલ આરોપી :
( ૧ ) મનોજ ઉર્ફે મનજી માવજી કોલી , રહે.ફુલપરા , તા.રાપર , હાલે રહે.રા૫ર .
કામગીરી કરનાર અધિ / કર્મચારી : આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.ગાંડાભાઈ અણદાભાઈ તથા